Final Open Viva Voce of Kamlesh Pithva at Sigmund Freud Hall-2019

તારીખ 6-9-2019ને શુક્રવારે મનોવિજ્ઞાન ભવનના સિગમન્ડ ફ્રોઇડ હોલમાં કમલેશ પીઠવાના ફાઇનલ ઓપન વાઈવા 11.30 કલાકે યોજાશે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક વર્તન, સામાજિક બુદ્ધિ અને શૈક્ષણિક સિદ્ધિ પ્રેરણા વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરેલ છે. તેમના બાહ્ય રેફરી પ્રોફેસર સમીર પટેલ ( મનોવિજ્ઞાન ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર) છે. મનોવિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા તથા સંશોધનમાં રસ ધરાવતા તમામને હાર્દિક આમંત્રણ છે.

Final Open Viva Voce of Kamlesh Pithva at Sigmund Freud Hall

Final Open Viva Voce of Kamlesh Pithva at Sigmund Freud Hall


Department: Department of Psychology

03-09-2019