Warning: It has come to knowledge, people are receiving message pretending Prof. (Dr.) Kamalsinh Dodiya, Vice Chancellor, Saurashtra University and being asked for a favour.
The following message may contain a web link to be used by "phishers" to attempt to steal your password or other sensitive information. Treat this message with caution and do not respond or click on any link unless you are certain it is legitimate.
ચેતવણી: પ્રોફે. (ડૉ.) કમલસિંહ ડોડીયા, વાઈસ-ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે મદદ માંગતો મેસેજ લાગતા વળગતાને આવ્યો હોય તેવું જાણમાં આવેલ છે. આવા મેસેજની મદદથી “ફિશર”દ્વારા ચોક્કસ લીંકના માધ્યમથી કે પછી અન્ય રીતે પાસવર્ડ કે બીજી અંગત માહિતી પડાવી લેવાના પ્રયત્નો કરવામાં આવતા હોય, આવા મેસેજથી સાવચેત રહેવું અને કોઈ પણ પ્રકારની માહિતીનો આપ-લે કરવી નહિ.