ખેલો ઈન્ડિયા એર પિસ્તોલ ગોલ્ડ મેડલ વર્ષ ૨૦૨૨

"ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ચેમ્પીયનશીપ" માં રાષ્ટ્રીયકક્ષા એ ૫૦ મીટર રાઈફલ શુટિંગ અને ૨૫ મીટર પીસ્તોલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે ખેલાડીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

 


Department: Physical Education Section

17-05-2022