General Section

General Section

સામાન્ય વિભાગ/જનરલ સેક્શન દ્વારા થતી કામગીરી

- નવી કેન્ટીન/જૂની કેન્ટીન/અમુલ પાર્લર/ ટી પોસ્ટ/ સેવા સંકુલ દુકાન નંબર - ૨/સેવા સંકુલ દુકાન નંબર - ૩

- સામાન્ય વિભાગ દ્વારા નીચે મુજબની ચુંટણી ની કામગીરી કરવામાં આવે છે

સેનેટ / સિન્ડીકેટ / એકેડેમિક કાઉન્સિલ / બોર્ડ ઓફ એકાઉન્ટ

- વાર્ષિક અહેવાલ /  ઇન્વર્ડ / આઉટ વર્ડ/

-ફ્રેન્કિંગ મશીન ની કામગીરી / ડુપ્લીકેટ મશીન ની કામગીરી / ટેલીફોન ઓપરેટીંગ

સત્કાર સમાંરભ / નિવૃત કર્મચારીઓનો વિદાય સમાંરભ /યુનીવર્સીટી સ્થાપના દિવસ ની ઉજવણી / પ્રથમ કુલપતિશ્રી ડોલરરાઈ માંકડની પુણ્ય તિથી ની ઉજવણી

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉજવણી / વસંત પંચમી ની ઉજવણી વગેરે....

- સ્ટેચ્યુટ

- AIU, કોમનવેલ્થ,કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી, ની યુનીવર્સીટી સભ્યપદ નાં લવાજમ

કોન્વોકેશન નાં કાર્ડ / દિવાળી નાં ગ્રીટિંગ કાર્ડ વગેરે નું વિતરણ ...

Read more...