ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા દ્વારા કલ્ચર પ્રિઝર્વેશન પર ઝોનલ કક્ષાની સંયુક્ત વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓના નામ

ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા દ્વારા કલ્ચર પ્રિઝર્વેશન પર ઝોનલ કક્ષાની સંયુક્ત વકૃત્વ સ્પર્ધાનું તા.૩૦/૦૧/૨૦૨૪ ને મંગળવાર નાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે સેનેટ હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ માં આયોજન કરેલ હતું. જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતાઓનાં નામ નીચે મુજબ છે.

/uni-files/nss/2024-02/સેવ કલ્ચર સેવ ઇન્ડિયા વકતૃત્વ સ્પર્ધા વિજેતા નાં નામ ૨૦૨૩-૨૪.pdf

 


Department: NSS Section

02-02-2024