વિજ્ઞાન વિદ્યાશાખા હેઠળ તૈયાર કરવાના થતાં B.Sc. તથા M.Sc. ના અભ્યાસક્રમો માટે મલ્ટીપલ એન્ટ્રી,મલ્ટીપલ એકઝીટ આનુસંગિક ગાઈડલાઈન્સ બાબતે નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવેલ છે તે બાબત નો સંપૂર્ણ અભ્યાસ કરી આપના તરફ થી કોઈ કોમેન્ટ્સ/સજેસન્સ હોઈ તો તે academic@sauuni.ac.in પર મોકલવા વિનંતી.
ડ્રાફ્ટ - Click Here
Department: Academic Section
26-03-2023
© 2023 Saurashtra University-Rajkot. All Rights Reserved