Post Graduate Diploma in Clinical Counseling Information

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.માં post Graduate Diploma in clinical counselingમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જરૂરી માહિતી

અને નિયત કરેલ તારીખ

વિગત

તારીખ

ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ

23/05/2022 થી 06/06/2022

પ્રવેશ પરીક્ષા (સવારે 11 થી 12)

ગ્રુપ ડીસકસન

ઇન્ટરવ્યુ

09/06/2022

પ્રથમ મેરીટ લીસ્ટ યુનિ.ની વેબસાઈટ પર જાહેર કરવાની તારીખ

10/06/2022

પ્રથમ મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીઓએ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને ઓફ લાઈન ફી ભરવાની તારીખ

(મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.,રાજકોટ

સમય: સવારના 11 થી સાંજના 5 સુધી)

 

11/06/2022  થી 18/06/2022

દ્વિતીય મેરીટ લીસ્ટ યુનિ.ની વેબસાઈટ પર જાહેર થવાની તારીખ

23/06/2022

દ્વિતીય મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીઓએ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને ઓફ લાઈન ફી ભરવાની તારીખ

(મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.,રાજકોટ

સમય: સવારના 11 થી સાંજના 5 સુધી)

 

 

27/06/2022

 

ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નીચેના ઓરીજીનલ ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કોપી સાથે લાવવા

 

ધોરણ 10ની માર્કશીટ

ધોરણ 12ની માર્કશીટ

સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ

સ્નાતકની માર્કશીટ

અનુસ્નાતકની માર્કશીટ

નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ (લાગુ પડતું હોય તો)

જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)

આવકનો દાખલો (લાગુ પડતું હોય તો)

EWSનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

આધાર કાર્ડ

પાસપોર્ટ સાઈઝના ફોટા

 


Department: Department of Psychology

30-05-2022