શારીરિક શિક્ષણ વિભાગનું કાર્યાલયના નવા સરનામાંની જાણ બાબત
વિષય : શારીરિક શિક્ષણ વિભાગ કાર્યાલયના નવા સરનામાંની જાણ કરવા બાબત
સંદર્ભ :- નં.શા.શિ./સ્પો.કોમ્પ/પરિપત્ર/૦૪/૨૦૨૧ તા.૨૭/૦૫/૨૦૨૧ ના પરિપત્રનો સુધારો
આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજનાં આચાર્યશ્રીઓ, યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનો, દરેક કાર્યાલયના વડાશ્રીઓ, અને માન્ય સંસ્થાઓના વડાશ્રીઓને જણાવવાનું કે શારીરિક શિક્ષણ વિભાગને સરદાર પટેલ સ્પોર્ટ્સ પેવેલીયન,સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે.વિભાગની તમામ વહીવટી કામગીરી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના પેવેલીયન ખાતે થશે.
:- શારીરિક શિક્ષણ વિભાગનું નવું સરનામું :-
સરદાર પટેલ સ્પોર્ટ્સ પેવેલીયન,
પ્રથમ માળ ઓફિસ નં ૦૩,
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ,
રાજકોટ - ૩૬૦૦૦૫
|
Department:
Physical Education Section
01-07-2021