મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.માં અનુસ્નાતકનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જરૂરી માહિતી
અને નિયત કરેલ તારીખ
વિગત
|
તારીખ
|
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ
|
23/05/2022 થી 06/06/2022
|
પ્રથમ મેરીટ લીસ્ટ યુનિ.ની વેબસાઈટ પર જાહેર કરવાની તારીખ
|
10/06/2022
|
પ્રથમ મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીઓએ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને ઓફ લાઈન ફી ભરવાની તારીખ
(મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.,રાજકોટ
સમય: સવારના 11 થી સાંજના 5 સુધી)
|
11/06/2022 થી 18/06/2022
|
દ્વિતીય મેરીટ લીસ્ટ યુનિ.ની વેબસાઈટ પર જાહેર થવાની તારીખ
|
23/06/2022
|
દ્વિતીય મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીઓએ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને ઓફ લાઈન ફી ભરવાની તારીખ
(મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.,રાજકોટ
સમય: સવારના 11 થી સાંજના 5 સુધી)
|
27/06/2022
|
ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નીચેના ઓરીજીનલ ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કોપી સાથે લાવવા
ધોરણ 10ની માર્કશીટ
ધોરણ 12ની માર્કશીટ
સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ
સ્નાતકની માર્કશીટ
નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ (લાગુ પડતું હોય તો)
જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)
આવકનો દાખલો (લાગુ પડતું હોય તો)
EWSનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઈઝના ફોટા
બહેનોની અનુસ્નાતકની ફી : 885 (પ્રથમ સેમેસ્ટર)
ભાઈઓની અનુસ્નાતકની ફી : 1485 (પ્રથમ સેમેસ્ટર)
Department:
Department of Psychology
30-05-2022