LL.M. SEM-4 ના Dissertation Viva Vose ની જાણ અંગે (વર્ષ ૨૦૨૨-૨૩)

એલએલ.એમ.સેમ-૪ ના વાયવા તા.૨૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભવન ખાતે હોવાથી સર્વે વિદ્યાર્થી મિત્રોએ હાજર રહેવું.  


Department: Department of Human Rights & IHL

22-06-2022