ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન બાબત ૨૦૨૧-૨૨

મહોદયશ્રી,

રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ – સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી નાં અધ્યક્ષ સ્થાને તેમજ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં ૧૮મી ફેબ્રુઆરી સાંજે ૦૭:૩૦ કલાકે ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવેલ છે.

આ ખેલ મહાકુંભમાં હું, આપ સર્વેને ખૂબ ઉત્સાહ પૂર્વક હકારાત્મક અભિગમ સાથે ભાગ લેવા માટે આહવાન કરુ છુ. ખેલ મહાકુંભમા રજીસ્ટ્રેશન માટે આપ https://khelmahakumbh.gujarat.gov.in/ લિંક પર જઈ આપનુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રાજ્યના ખેલ મહાકુંભમા વધુ-ને-વધુ યોવાનો જોડાય અને પોતાનુ કૌવત બતાવે તે માટે આપ રજીસ્ટ્રેશન લિંકને બહોળા પ્રમાણમા લોકો સુધી પહોચે તેવી વ્યવસ્થા કરશો. રાજ્યનો યુવાન રાજ્ય માટે રમશે અને રાષ્ટ્રને ગૌરવ અપાવશે.

 

https://khelmahakumbh.gujarat.gov.in/

https://www.youtube.com/watch?v=INJ1UzXeHhc

https://www.youtube.com/watch?v=W_MZUfa8Htc


Department: Physical Education Section

24-02-2022