Instructions for PhD Admission 2021 in Dept. of Chemistry

રસાયણશાસ્ત્ર વિષયમાં પી.એચ. ડી પ્રવેશ – 2021 અન્વયે થયેલ માર્ગદર્શકશ્રીની ફાળવણી અનુસંધાને પ્રવેશ મેળવવા ઇછતા વિધાથીઓને જણાવવાનું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PGTR વિભાગમાથી Ph. D. રજીસ્ટ્રેશન ફોર્મ લઈ, જરૂરી ડૉક્યુમેન્ટ, સુધારેલ પ્રપોજલ સહિત વ્યવસ્થીત ફાઇલ બનાવી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ માં સુપ્રત કરી જવી, જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી ડાઉનલોડ વિભાગ માથી મેળવી લેવી. તમામ સૂચનાઓ ની યાદી વાચી ને કાર્યવાહી ભવનમાં ૨૫/૧૧/૨૦૨૦ પૂર્ણ કરી જવી. 


Department: Department of Chemistry

19-11-2020