*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા સ્થાપના દિવસે CCDCનું સુંદર આયોજન*
મિત્રો,
*યુનિવર્સિટી અને સંલગ્ન તમામ કોલેજોના વિદ્યાર્થીઓ માટે ONLINE SMART GK TEST: FREE ENTRY*
*માત્ર બે સ્ટેપ (1) નીચે આપેલ લિંકથી તૈયારી કરો, અને ગમ્મત સાથે જ્ઞાન વધારો (જેમાંથી 80 % પૂછાઈ શકે છે.) (2) તારીખ 23/5/2020 ને શનિવારે એ ટેસ્ટની લિંક મૂકાશે. બરાબર સવારે 10.55 વાગ્યે એ લિંક ખૂલશે, તે ક્લિક કરીને 50 ગુણની, 30 મિનિટની ONLINE GK TEST આપો, સબમિટ કરો. 11.30 વાગ્યે બંધ થઈ જશે*
*અત્યારે જ રજીસ્ટ્રેશન કરો.* JUST CLICK
https://forms.gle/wUjQ67iwPThiMAw3A
રજીસ્ટ્રેશન લિંક આજે રાત્રે 12 વાગ્યા સુધી ખુલી રહેશે
======================
*અપડેટ માટે, ટેસ્ટ માટે : આપણી યુનિવર્સિટીની સાઈટ વિઝિટ કરતા રહો.*
https://saurashtrauniversity.edu/university/students/ccdc/news/
*ફરજીયાત લોકડાઉનને આવો એક અવસરમાં ફેરવીએ , ગમ્મત સાથે જ્ઞાનમાં વધારો કરીએ અને ભવિષ્યમાં આવનાર GPSC કે અન્ય સરકારી નોકરીઓ માટેની તૈયારીનું આ એક સ્ટેપ ભરીએ.*
*હાલ, નીચેની લિંકમાંથી આપ અત્યારે જ શીખી શકો છો.* *Just Click*
*કોયડા (Reasoning)*
https://www.youtube.com/playlist?list=PLtHwxENCpGm0SjxUQjkwCNK_IkCEWVQJ3
*ગુજરાત વિશે*
https://www.youtube.com/playlist?list=PL-F_Ziid-DDMSEbst-v-fWEGKzsm6SVMh
*ગુજરાતી ભાષા (વ્યાકરણ)*
https://www.youtube.com/playlist?list=PL-F_Ziid-DDNiUB29JmSciLq1c3yPsfSn
*ગુજરાતી ભાષા (સાહિત્યકાર)*
https://www.youtube.com/playlist?list=PL-F_Ziid-DDMquzHIXV7cAcda6fqOki-J
*ભારત : સાંસ્કૃતિક વારસો*
https://www.youtube.com/playlist?list=PL-F_Ziid-DDO1PtiGhVaiXl61PBT0rPf0
*સામાન્ય ગણિત : સૂત્રો*
https://www.youtube.com/playlist?list=PL-F_Ziid-DDPiBwMSpfIy32maWWXUnsUx
*All the best*
DOWNLOAD G K TEST BROCHURE
Department: Career Counselling & Development Centre (CCDC)
20-05-2020
© 2022 Saurashtra University-Rajkot. All Rights Reserved