પ્રમાણપત્રીય અભ્યાસક્રમ- ૨૦૨૫-૨૦૨૬ " *

*બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ*

(ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત) *વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ની યોજનાઓમાં જોડવા માટે

વિદ્વાનો, અધ્યાપકો સંશોધન છાત્રો અને* ધોરણ-૬ થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટેની

*ઓનલાઈન રજી. લીંક નીચે મુજબ છે.*

 (૧)    *" પ્રમાણપત્રીય અભ્યાસક્રમ- ૨૦૨૫-૨૦૨૬ " *

*Dr. Ambedkar Certificate Course: 2025-26*

            *" બાબાસાહેબ ડો.આંબેડકરનું જીવન અને  દર્શન"*     

            આ પ્રમાણપત્ર અભ્યાસક્રમ માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link

https://shorturl.at/jznEU


Department: Babasaheb Dr. B. R. Ambedkar Chair

05-07-2025