/uni-files/phyedu/digital-competition.pdf
Online Drawing, essay and poem competitions on Corona Worriers
ઓનલાઇન ડ્રોઈંગ નિબંધ અને કવિતા સ્પર્ધા
થીમ – કોરોના લડવૈયા
ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા
સ્પર્ધાના નિયમો
|
ચિત્ર
|
નિબંધ
|
કવિતા
|
ડિજિટલ ચિત્રો અમાન્ય રહેશે
ફક્ત કલર કે બ્લેક ઍન્ડ વ્હાઇટ સ્કેચ/ સ્વ હસ્તે ચિત્ર બનાવેલ હોવું જોઈશે
|
ફક્ત ત્રણ પેજ માં વધુ માં વધુ 1000 શબ્દોનો સ્વ હસ્તે ગુજરાતી ભાષામાં નિબંધ લખવો
|
100 થી 200 શબ્દોની કવિતા સ્વ હસ્તે ગુજરાતી ભાષામાં લખવી
|
ફક્ત એક ચિત્ર એક ઉમેદવાર દીઠ હોવું જોઈશે.
|
ફક્ત એક નિબંધ એક ઉમેદવાર દીઠ હોવો જોઈશે.
|
ફક્ત એક કવિતા એક ઉમેદવાર દીઠ હોવી જોઈશે.
|
ઈમેલ અથવા ગૂગલ ફોર્મ પર અપલોડ કરેલ હોવું જરૂરી છે.

નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે
|
નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે
|
નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે
|
ઓરિજિનલ કોપી ની માંગણી કર્યે સત્વરે મોકલી આપવાની રહેશે

પોતાનો એનરોલમેન્ટ નંબર ફરજિયાતપણે અપલોડ કરેલ કોપી પર પોતાની સહી સાથે લખવાનો રહેશે.

ઇનામની રકમ વિજેતાના ખાતામાં જમા કરવામાં આવનાર હોઇ વિજેતાનો સંપર્ક ઈ-મેઈલ અથવા ફોનથી કરવામાં આવશે. તે સમયે સ્વ હસ્તે બનાવેલ ઓરિજિનલ કોપી પોતાની સાથે સારી સ્થિતિમાં લાવવાની રહેશે.

Google form for the upload
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfCulFdfqO5ScOF65fHGUSnuXJnrqegls4tDbOgx5QmWPzmvg/viewform
Last Date of Submission is 07/05/2020