Exam RTI (સંકલન)
પરીક્ષા વિભાગના તમામ વિભાગોમાં આવતા RTI નું સંકલન કરવાની કામગીરી તેમજ તમામ RTI ઉત્તરવહીના ફોર્મ લેવા તથા તેની ફી ભર્યા બાદ તેની અરજી લેવી.
- RTI નું સંકલન કરવું
- RTI ની પ્રોગ્રેસ ની જાણ તમે વિભાગોને કરવી
- RTI નું ફોલો અપ લેવું
PG Portal (Grievances)
- તમામ અરજીઓ આવે તે સંલગ્ન વિભાગને મોકલવી
- તેનું ફોલો અપ લેવું
- તેના જવાબો અપલોડ કરવા
Read more...