M.A. Gujarati or Masters of Arts in Gujarati is a two-year course, minimum eligibility for which is a B.A. (Gujarati). Gujarati is the study of literature, linguistics and philosophy of the Gujarati language. Subjects typically studied under this degree are Poetry, Drama, Fiction, Literary Criticism, Literary History etc.
MA in Gujarati course enables candidates to pick up a profound comprehension of Gujarati literature and to master their Gujarati language abilities to a high level. Through concentrate Gujarati culture and history, candidates can contextualize world occasions and linguistic connections....
ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ
(જૂન ૨૦૧૯થી અમલમાં)
એમ.એ. : સેમેસ્ટર-૧
CCT-01 ભાષા-સાહિત્યકૌશલ
Course (Paper) Unique Code : 1901010102010100
એકમ-૧ કવિતાનો આસ્વાદ
એકમ -૨ સારલેખન
ગદ્ય ખંડનું વિવરણ
એકમ -૩ છંદ:સ્વરૂપ, બંધારણ અને વિવિધ પ્રકારો.
અપેક્ષિત પ્રકારો – શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત,
અનુષ્ટુપ, મનહર. ચોપાઈ, દોહરો, સોરઠો, હરિગીત, ઝૂલણા.
અલંકાર : સંજ્ઞા, અર્થ, મહિમા અને પ્રકારો.
(ક) શબ્દાલંકાર – વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ
(ખ) અર્થાલંકાર – ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અનન્વય.
એકમ-૪ જોડણીવિચાર.
પ્રૂફવાચન
CCT-02 ભાષાવિજ્ઞાન
Course (Paper) Unique Code : 1901010102010200
એકમ-૧ ભાષાના વિવિધ અર્થો
ભાષાવિજ્ઞાન : સંજ્ઞા, કાર્યપ્રદેશ, અધ્યયન પદ્ધતિઓ
એકમ -૨ ધ્વનિવિચાર
રૂપવિચાર
વાક્યવિચાર
એકમ -૩ ભાષાપરિવર્તન
એકમ-૪ ભાષાનાં વિભિન્ન રૂપો.
CCT-03 ગ્રંથકારનો અભ્યાસ (મધ્યકાલીન) : પ્રેમાનંદ
Course (Paper) Unique Code : 1901010102010300
એકમ-૧ પ્રેમાનંદ : જીવન અને કવન
પ્રેમાનંદનું મધ્યકાલીન સાહિત્યમાં સ્થાન
એકમ -૨ ‘કુંવરબાઈનું મામેરું’ - સંપાદન : લાભશંકર ઠાકર
: પ્રસાદ બ્રહ્મભટ્ટ (પાર્શ્વ પ્રકાશન)
એકમ -૩ ‘સુદામાચરિત્ર’ - સંપાદન : લાભશંકર ઠાકર
: પ્રસાદ બ્રહ્મભટ્ટ (પાર્શ્વ પ્રકાશન)
એકમ-૪ ‘નળાખ્યાન’ - સંપાદન : લાભશંકર ઠાકર
: પ્રસાદ બ્રહ્મભટ્ટ (પાર્શ્વ પ્રકાશન)
ECT-01 સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ : આત્મકથા સ્વરૂપ (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010202010101
એકમ-૧ આત્મકથા : સંજ્ઞા, સ્વરૂપ અને લક્ષણો
એકમ -૨ ગુજરાતી આત્મકથાની વિકાસરેખા
એકમ -૩ ‘સત્યના પ્રયોગો’ : ગાંધીજી
એકમ-૪ ‘એવા રે અમે એવા’ : વિનોદ ભટ્ટ (ગૂર્જર પ્રકાશન)
ECT-01 લોકવિદ્યાવિજ્ઞાન (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010202010102
એકમ-૧ લોકવિદ્યાવિજ્ઞાન : સંજ્ઞા અને સમ્પ્રત્યય
લોકવિદ્યા : સંજ્ઞા, સ્વરૂપ અને લક્ષણો
એકમ -૨ લોકવિદ્યાની વિવિધ શાખાઓ
એકમ -૩ લોકસાહિત્ય : સંજ્ઞા, સ્વરૂપ અને લક્ષણો
લોકસાહિત્યનાં વિવિધ સ્વરૂપો
એકમ-૪ લોકસાહિત્ય અને કંઠસ્થ પરંપરાના સાહિત્ય વચ્ચેની ભેદરેખા
લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્ય વચ્ચેની ભેદરેખા
ICT-01 ભારતીય સાહિત્યની પ્રશિષ્ટકૃતિઓ
Course (Paper) Unique Code : 1901010502010100
એકમ-૧ ‘દ્રૌપદી’ – પ્રતિભા રાય, અનુ. જયા મહેતા, ઊડિયા (નવલકથા)
એકમ -૨ ‘માયાદર્પણ’ – નિર્મલ વર્મા, અનુ. વીનેશ અંતાણી, હિન્દી (વાર્તાસંગ્રહ)
ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ
ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ
(જૂન ૨૦૧૯થી અમલમાં)
એમ.એ. : સેમેસ્ટર-૨
CCT-04 સાહિત્ય અને આધુનિકતા
Course (Paper) Unique Code : 1901010102020400
એકમ-૧ આધુનિકતા : સંજ્ઞા, સમ્પ્રત્યય, પ્રેરકબળો અને નિકટવર્તી સંજ્ઞાઓ
એકમ -૨ આધુનિક વાદો :
અસ્તિત્વવાદ, અસંગતિવાદ
એકમ -૩ કલ્પનવાદ, પ્રતીકવાદ, પરાવાસ્તવવાદ
એકમ-૪ આધુનિક કૃતિ : ‘પીળું ગુલાબ અને હું’ – લાભશંકર ઠાકર
CCT-05 ગુજરાતી ભાષાવિચાર
Course (Paper) Unique Code : 1901010102020500
એકમ-૧ ભારત-યુરોપીય ભાષાકુળ અને તેની વિભિન્ન શાખાઓ
ભારતીય આર્યના વિભિન્ન તબક્કાઓ
એકમ -૨ પ્રાકૃત : સંજ્ઞા, સ્વરૂપ અને વિવિધ પ્રકારો
અપભ્રંશ : સંજ્ઞા, સ્વરૂપ અને વિવિધ પ્રકારો
એકમ -૩ ગુજરાતી ભાષા : ઉદ્દભવ અને વિકાસ
એકમ-૪ ગુજરાતી ભાષા અધ્યયનની પરંપરાનો અભ્યાસ
CCT-06 ગ્રંથકારનો અભ્યાસ (અર્વાચીન) : રમેશ પારેખ
Course (Paper) Unique Code : 1901010102020600
એકમ-૧ રમેશ પારેખ : જીવન અને સર્જનસહાયક પરિબળો
એકમ -૨ રમેશ પારેખ : વ્યક્તિત્વ અને સાહિત્યસર્જન
એકમ -૩ ‘ક્યાં?’ : રમેશ પારેખ (કાવ્ય સંગ્રહ)
એકમ-૪ ‘સૂરજને પડછાયો હોય’ : રમેશ પારેખ (નાટ્યકૃતિ)
ECT-02 સમકાલીન સાહિત્ય (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010202020201
એકમ-૧ ‘તારા કારણે’ : ભરત વિંઝુડા (કાવ્યસંગ્રહ) રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ
એકમ -૨ ‘પોલિટેકનિક’ : મહેન્દ્રસિંહ પરમાર (વાર્તાસંગ્રહ) લટૂર પ્રકાશન, ભાવનગર
ECT-02 લોકસાહિત્યનાં સ્વરૂપોની ચર્ચા (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010202020202
એકમ-૧ લોકકથા : સંજ્ઞા, સ્વરૂપ અને પ્રકાર
એકમ -૨ લોકસાહિત્યનાં પદ્યસ્વરૂપો, લોકગીત : સંજ્ઞા, સ્વરૂપ અને પ્રકાર
એકમ-૩ ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે સંશોધન-સંપાદનો અને તેની સમસ્યાઓ
એકમ -૪ ગુજરાતી લોકગીતક્ષેત્રે સંશોધન-સંપાદનો અને તેની સમસ્યાઓ
ICT-02 સાહિત્ય અને પર્યાવરણ
Course (Paper) Unique Code : 1901010502020200
એકમ-૧ સાહિત્ય અને પર્યાવરણનો સંબંધ
એકમ -૨ ગુજરાતી કાવ્ય સાહિત્ય અને પર્યાવરણ
એકમ-૩ ગુજરાતી કથાસાહિત્ય અને પર્યાવરણ
એકમ -૪ ‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ (નવલકથા)
ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ
(જૂન ૨૦૧૯થી અમલમાં)
એમ.એ. : સેમેસ્ટર-૩
CCT-07 ભારતીય સાહિત્યમીમાંસા
Course (Paper) Unique Code : 1901010102030700
એકમ-૧ રસસિદ્ધાંત
એકમ -૨ ધ્વનિસિદ્ધાંત
એકમ -૩ વક્રોકિત, ઔચિત્યવિચાર
એકમ-૪ રમણીયતાની વિભાવના, રીતિવિચાર
CCT-08 ભારતીયતા અને ભારતીય સાહિત્ય
Course (Paper) Unique Code : 1901010102030800
એકમ-૧ ૧. ભારતીયતા : સંજ્ઞા, સ્વરૂપ અને વિભિન્ન પરિપ્રેક્ષ્ય
૨. ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા
એકમ -૨ મંટોની શ્રેષ્ઠવાર્તાઓ-અનુ. મોહન દાંડીકર
પરિતપ્ત લંકેશ્વરી – લે. મૃદુલાસિંહા (નવલકથા) અનુ. કાશ્યપી મહા
CCT-09 ગુજરાતી વિવેચનની પરંપરા
Course (Paper) Unique Code : 1901010102030900
એકમ-૧ વિવેચન : સંજ્ઞા અને પ્રકારો
ગુજરાતી વિવેચનની પરંપરા
એકમ -૨ નર્મદયુગમાં વિવેચનની પ્રવૃત્તિ (મહત્વના વિવેચકો સંદર્ભે)
પંડિતયુગમાં વિવેચનની પ્રવૃત્તિ (મહત્વના વિવેચકો સંદર્ભે)
૧. નવલરામ
૨. રમણભાઈ નીલકંઠ
૩. નરસિંહરાવ દિવેટિયા
૪. બ. ક. ઠાકોર
એકમ -૩ ગાંધીયુગમાં વિવેચનની પ્રવૃત્તિ (મહત્વના વિવેચકો સંદર્ભે)
અનુગાંધીયુગમાં વિવેચનની પ્રવૃત્તિ (મહત્વના વિવેચકો સંદર્ભે)
૧. રા. વિ. પાઠક
૨. વિજયરાજ વૈદ્ય
૩. ઉમાશંકર જોશી
૪. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
એકમ -૪ આધુનિક યુગમાં વિવેચનની પ્રવૃત્તિ (મહત્વના વિવેચકો સંદર્ભે)
અનુઆધુનિકયુગમાં વિવેચનની પ્રવૃત્તિ (મહત્વના વિવેચકો સંદર્ભે)
૧. સુરેશ જોશી
૨. પ્રમોદકુમાર પટેલ
૩. જયંત કોઠારી
ECT-03 સાહિત્ય અને ફિલ્મ (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010202030301
એકમ-૧ સાહિત્ય અને ફિલ્મ : સ્વરૂપ, પ્રયોજન અને કાર્યક્ષેત્ર
એકમ -૨ ફિલ્મનિર્માણની પ્રક્રિયા અને સાહિત્યકૃતિનાં ફિલ્માંકનના પ્રશ્નો
એકમ -૩ સાહિત્ય કૃતિ પર આધારિત ફિલ્મો (ગુજરાતી અને ભારતીય)
એકમ-૪ સાહિત્ય કૃતિ પર આધારિત ફિલ્મ
૧. કંકુ નવલકથા (પન્નાલાલ પટેલ)
૨. કંકુ ફિલ્મ (કાંતિલાલ રાઠોડ)
ECT-03 લોકસાહિત્યના સંશોધકો અને સંપાદકોનો અભ્યાસ : (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010202030302
એકમ-૧ ઝવેરચંદ મેઘાણી
જયમલ્લ પરમાર
એકમ -૨ પુષ્કર ચંદરવાકર
શાંતિભાઈ આચાર્ય
એકમ -૩ હસુ યાજ્ઞિક
જોરાવરસિંહ જાદવ
એકમ-૪ ભગવાનદાસ પટેલ
નિરંજન રાજ્યગુરુ
ECT-04 જૈન સાહિત્ય અને સંતસાહિત્ય (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010302030101
એકમ-૧ જૈન અને જૈનેતર સાહિત્યની ભેદરેખા
જૈનસાહિત્યનાં સ્વરૂપો
જૈનસાહિત્ય : સંશોધન-સંપાદનની ગતિવિધિ
જૈન સજ્ઝાયો – મુનિશ્રી વાત્સલ્યદીપ
એકમ -૨ સંતસાહિત્યનાં સ્વરૂપો
સંતસાહિત્ય : સંશોધન-સંપાદનની ગતિવિધિ
પરાપારની ભજનવાણી – સં. નિરંજન રાજ્યગુરુ
ECT-04 ગાંધીયન સાહિત્ય અને ગાંધીપ્રભાવિત સાહિત્ય (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010302030102
એકમ -૧ ૧. ગાંધીજી : વ્યકિતત્વ અને વાડ્મય
૨. ગાંધીવિચારધારા
૩. ગુજરાતી સાહિત્ય પર ગાંધી વિચારધારાનો પ્રભાવ
એકમ -૧ ૧. હિંદસ્વરાજ – ગાંધીજી
૨. ગાંધીની કાવડ – હરીન્દ્ર દવે
ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ
(જૂન ૨૦૧૯થી અમલમાં)
એમ.એ. : સેમેસ્ટર-૪
CCT-10 પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા
Course (Paper) Unique Code : 1901010102041000
એકમ-૧ પ્લેટોની કલાવિચારણા
એરિસ્ટોટલની ટ્રેજેડીની વિભાવના
એકમ -૨ લોંજાઈનસની ભવ્યતા
ક્રોચેનો અભિવ્યકિતવાદ
એકમ -૩ મેથ્યુ આર્નોલ્ડનો કવિતાવિચાર
કોલરિજનો કલ્પનાવિચાર
એકમ-૪ ટી.એસ. એલિયટનો કવિતાવિચાર
CCT-11 વિશ્વસાહિત્ય
Course (Paper) Unique Code : 1901010102041100
એકમ-૧ ઓલ્ડમેન એન્ડ ધ સી – હેમીંગ્વે
એકમ -૨ ઇડીપસ – સોફોકિલસ
CCT-12 આધુનિક ગુજરાતી સાહિત્ય
Course (Paper) Unique Code : 1901010102041200
એકમ-૧ આધુનિક ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળો
આધુનિક ગુજરાતી સાહિત્યનો પરિચય (પ્રવાહદર્શન)
એકમ -૨ આધુનિક ગુજરાતી કવિતા
એકમ -૩ આધુનિક ગુજરાતી કથાસાહિત્ય
એકમ-૪ છંદોલય – નિરંજન ભગત
ECT-05 નારીવાદ અને ગુજરાતી સાહિત્ય (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 19010102040401
એકમ-૧ નારીવાદ : સંજ્ઞા, વિભાવના, લક્ષણો અને તબક્કાઓ
એકમ -૨ નારીવાદી ગુજરાતી સાહિત્યની ગતિવિધિ
એકમ -૩ ધ ન્યુ લાઈફ – ઈલા આરબ મહેતા
એકમ-૪ મહોતું – રામ મોરી
ECT-05 ચારણી સાહિત્ય (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 19010102040402
એકમ -૧ ૧. ચારણી સાહિત્ય : સંજ્ઞા અને સ્વરૂપ
૨. ચારણી સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય
૩. ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય
૪. ચારણી સાહિત્યનાં મહત્વનાં સ્વરૂપો
એકમ -૨ ૧. હરિરસ – ઈસરદાસજી રોહડિયા
૨. રુકિમણીહરણ – સાંયાજી ઝૂલા
ECT-06 તુલનાત્મક સાહિત્ય (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010302040201
એકમ -૧ ૧. તુલનાત્મક સાહિત્ય : સંજ્ઞા, સ્વરૂપ અને તુલનાત્મક સાહિત્યના વિવિધ
અભિગમો
૨. તુલનાત્મક સાહિત્ય, રાષ્ટ્રીય સાહિત્ય અને વિશ્વસાહિત્ય
૩. તુલનાત્મક સાહિત્ય : અનુવાદની ભૂમિકા
એકમ -૨ ૧. ધ્રુવસ્વામિની દેવી – ક.મા. મુનશી
૨. ધ્રુવસ્વામિની – જયશંકર પ્રસાદ
ECT-06 કોશવિજ્ઞાન (વૈકલ્પિક)
Course (Paper) Unique Code : 1901010302040202
એકમ -૧ કોશ : પરિભાષા અને સ્વરૂપ
કોશના વિભન્ન પ્રકારો
એકમ -૨ કોશનિર્માણની પ્રક્રિયા
કોશનિર્માણની સમસ્યાઓ
કોશવિજ્ઞાન અને અન્ય વિષયનો સંબંધ
એકમ-૩ મધ્યકાલીન ગુજરાતી કથાકોશ – હરિવલ્લભ ભાયાણી
આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ – ચંદ્રકાન્ત ટોપીવાળા
Syllabus:
Download M.A. (Gujarati) (w.e.f. 2016-17)
Program Duration: 2 Years