રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનના ડો. રંજન સી. ખૂંટને તેમના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કરેલ અભૂતપૂર્વ કાર્ય બદલ 'Nation Builder's Award' અર્પણ કરેલ છે.