ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા દ્વારા કલ્ચર પ્રિઝર્વેશન પર ઝોનલ કક્ષાની સંયુક્ત વકૃત્વ સ્પર્ધાનું તા.૩૦/૦૧/૨૦૨૪ ને મંગળવાર નાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે સેનેટ હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ માં આયોજન કરેલ હતું. જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતાઓનાં નામ નીચે મુજબ છે.
/uni-files/nss/2024-02/સેવ કલ્ચર સેવ ઇન્ડિયા વકતૃત્વ સ્પર્ધા વિજેતા નાં નામ ૨૦૨૩-૨૪.pdf
Department: NSS Section
02-02-2024
© 2025 Saurashtra University-Rajkot. All Rights Reserved