DRC FOR ALLOTEMENT OF RESEARCH SUPERVISOR ECONOMICS SUBJECT

આદરણીય પીએચ.ડી. માર્ગદર્શકશ્રી ,

                                    જય ભારત સાથે જણાવાવનું કે પીજીટીઆર વિભાગના પત્ર ક્રમાંક અર્થ/૨૫૧૨૬૬૧/૨૦૨૪ અન્વયે  અર્થશાસ્ત્ર વિષયમાં હાલમાં Ph.D.અભ્યાસ  કરતા એક વિધાર્થીને  માર્ગદર્શકશ્રી ફાળવણી કરવા હેતુસર પીએચ.ડી DRCનું આયોજન કરવામાં આવનાર છે. આ વિગતે આપના સ્પેશિયલાઈઝેશનની  વિગત ઇમેલ મારફત તા. ૪/૧૦/૨૦૨૪ સુધીમાં મોકલી આપાવા જાણ કરવામાં આવે છે.

આભાર                                                                     


Department: Department of Economics

30-09-2024