સમાજકાર્ય ભવનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભવનમાં અભ્યાસ કરતા સેમ.૩ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સાથે સાથે ભવનનો સ્ટાફ પણ જોડાયો હતો. અને યોગાભ્યાસ કરેલ હતો.
Published by: Department of Social Work
21-06-2022
© 2025 Saurashtra University-Rajkot. All Rights Reserved