આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


Published by: Office of the Vice Chancellor

21-06-2023