World Yoga Day- Dt.21.6.2023

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી , રાજકોટ. દ્રારા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.જેમાં  સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષ શ્રી ડો.રાજેશભાઈ એમ.દવે અને ભવનનો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને યોગ દિવસની ઉજવણી કરેલ હતી.


Published by: Department of Social Work

21-06-2023