WORLD RECORD OF INDIA to Dept of Psychology

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને WORLD RECORD OF INDIA તરફથી બે રેકોર્ડ મળ્યા જેમાં પ્રથમ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળો અને કોવિડ સમયમાં વિવિધ લોકોનું કાઉન્સેલિંગ અને 126 મનોવૈજ્ઞાનિક આર્ટિકલ અને સર્વે કરવા બદલ રેકોર્ડ....


Published by: Department of Psychology

09-08-2021