સમાજકાર્ય ભવન ના વિદ્યાર્થીઓ દ્રારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભવનના વિદ્યાર્થી દ્રારા પોસ્ટર બનાવવામાં આવ્યા હતા.જેમાં ઇન્ચાર્જ અધ્યક્ષશ્રી દ્રારા તેમેણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેમાં નીચેના વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવ્યા હતા.
૧.મકવાણા ભાવીશાબેન ,૨. મકવાણા ક્રિષ્નાબેન ,૩.સુતાર આરઝુબેન ,૪.શાહમદાર આસ્મા ,૫.બગડા ભારતીબેન ,૬. પરમાર ભૂમિબેન ,૭. ઈસલાણીયા ચાંદનીબેન