સમાજકાર્ય ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ,રાજકોટ.
તા.૨૨.૩.૨૦૨૩ નાં રોજ “વિશ્વ જળ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. તે અનુસંધાને સમાજકાર્ય ભવનમાં તા.૨૦.૩.૨૦૨૩ નાં રોજ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એમ.એસ.ડબલ્યું. સેમ.૨ અને ૪ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. અને ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.અને આ પ્રસંગે શ્રી ડો.રાજેશભાઈ દવેએ પાણીનું જીવનમાં શું મહત્વ છે તેના વિષે સમજાવ્યું હતું.