તા.૧૯/૧૧/૨૦૨૨ નાં રોજ સમાજકાર્ય ભવનમાં એક લોકશાહીનું પર્વ તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે આપણો આ કિમંતી અને અમુલ્ય મત આપવાની આપણને જ્યારે તક મળી છે તો આ તક દ્રારા આપણે આ મત રાષ્ટ્રના વિકાસ માટે જરૂર થી કરવો જોઈએ. અને અન્ય લોકોને પણ આ વિશે માહિતી આપવી જોઈએ. આવું ભવનના અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવે સરના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું અને મત કરવા વિદ્યાર્થીઓ જશે તેવા સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.