વિવેકાનંદ યુથ ક્લબ-રાજકોટ દ્વારા મનોવિજ્ઞાન ભવને કોવીડ -19 દરમિયાન કરેલ સેવા માટે સન્માન

વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ દ્વારા મનોવિજ્ઞાન ભવનને કોવીડ -19 દરમિયાન કરેલ સેવા અને બજાવેલ ફરજ નિષ્ઠા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

27-04-2022