virtually celebrate Indian constitution day

આજ રોજ તારીખ 26/11/2020ના રોજ મનોવિજ્ઞાન ભવન દ્વારા ભારતીય બંધારણ દિવસની ગૂગલ મીટના પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણ

વિષે દેવજી સાંખટે વિદ્યાર્થીઓને માહિતી આપી . 

સેમેસ્ટર 1 અને અને 3ના વિદ્યાર્થી આ કાર્યક્રમમાં જોડાયા હતા. 


Published by: Department of Psychology

26-11-2020