ગુજરાત રાજ્ય સરકાર દ્રારા તા.૭/૧૦/૨૦૨૪ થી તા.૧૫/૧૦/૨૦૨૪ “વિકાસ સપ્તાહ” નિમિતે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવેલ હતા.જેમાં તા૧૦/૧૦/૨૦૨૪ નાં રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ જે અંતર્ગત સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ વિવિધ વિકાસ અંગે પોતાનું વક્તવ્ય રજુ કરેલ હતા .અને ભવન અધ્યક્ષ શ્રી ડો.રાજેશભાઈ એમ.દવે દ્રારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.