ગુજરાત રાજ્ય સરકાર દ્રારા તા.૭/૧૦/૨૦૨૪ થી તા.૧૫/૧૦/૨૦૨૪ “વિકાસ સપ્તાહ” નિમિતે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવેલ હતા.જેમાં તા.૯/૧૦/૨૦૨૪ નાં રોજ રંગોળી સ્પર્ધા રાખવામાં આવેલ જે અંતર્ગત સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ વિવિધ વિકાસ અંગેની રંગોળી દોરેલ અને ભવન અધ્યક્ષ શ્રી ડો.રાજેશભાઈ એમ.દવે દ્રારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.