Vikas Saptah - Day 1

ગુજરાત રાજ્ય સરકાર દ્રારા તા./૧૦/૨૦૨૪ થી તા.૧૫/૧૦/૨૦૨૪ વિકાસ સપ્તાહનિમિતે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવેલ હતા.જેમાં તા./૧૦/૨૦૨૪ નાં રોજ ભારત વિકાસ પ્રતિજ્ઞા તરીકે ઉજવવાનો હોય જે અંતર્ગત સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ ને ભવન અધ્યક્ષ શ્રી ડો.રાજેશભાઈ એમ.દવે દ્રારા  શપથ લેવડાવવામાં આવેલ હતા.


Published by: Department of Social Work

08-10-2024