સમાજકાર્ય ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્રારા આગામી જુન – ૨૦૨૩ થી સ્નાતક ક્ક્ષાએ NEP ૨૦૨૦નુ અમલીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેના સંદર્ભમાં તા.૦૩/૦૩/૨૦૨૩ નાં રોજ સમાજકાર્ય ભવન ખાતે એક મીટીંગ રાખેલ હતી.જેમાં દરેક બી.એસ.ડબલ્યું.કોલેજના સ્ટાફનાં સભ્યો હાજર રહેલ હતા.