UGC : HRDC દ્વારા FIP પ્રોગ્રામનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના UGC : HRDC દ્વારા આયોજીત FIP પ્રોગ્રામનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત UGC : HRDC એ ભારતનું શ્રેષ્ઠ તાલીમ આપતું કેન્દ્ર છે. અહીં સમગ્ર ભારતભરના વિવિધ વિશ્વવિદ્યાલયો તથા કોલેજોમાંથી પ્રાધ્યાપકો રીફ્રેશર, ઓરીએન્ટેશન અને શોર્ટટર્મ કોર્ષમાં ભાગ લે છે.

આ કાર્યક્રમમાં UGC : HRDC ના ડાયરેક્ટરશ્રી (ઈ.ચા.) પ્રોફે. નીકેશભાઈ શાહ, ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ડો. ધીરેનભાઈ પંડ્યા તથા પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

12-09-2023