Tiranga reli at race Course -Bahumali Bhavan

 આજ  રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભવનના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા  


Published by: Department of Social Work

12-08-2022