તા.૧૦/૦૮/૨૦૨૪ નાં રોજ મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના સહયોગથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ નાં માર્ગદર્શન હેઠળ રાજકોટ થી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ચાલતા સમાજકાર્ય ભવનમાંથી અધ્યક્ષ તરીકે ફરજ બજાવતાં ડો.આર.એમ.દવેસર તથા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ પણ આ રેલી માં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.