તારીખ 18 માર્ચ 2023ના રોજ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન માટે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો આ સાથે ડૉ. ધારા આર. દોશી અને ડૉ. યોગેશ એ. જોગસન દ્વારા લિખિત નવી શિક્ષણ નીતિમાં મનોવિજ્ઞાનની ભૂમિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.