The Center for Entrepreneurship Development
(A Govt. Of Gujarat Org.)
ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન
વિકાસ તાલીમ કાર્યક્રમ હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ ભવન ખાતે તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫( રજાના દિવસ બાદ કરતા) હોમ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે ૧૨ દિવસની તાલીમ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું, જેમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારા ૧૨ દિવસ અલગ અલગ વક્તા આવ્યા હતા તાલીમ આપવા માટે પ્રથમ દિવસ કાર્યક્રમ સરસ્વતી માતાજીના આશીર્વાદ થી કરેલ હોમ સાયન્સ ભવન અધ્યક્ષ ડૉ.આર.સી.જાડેજા અને ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા માંથી કોમલ બેન મહેતા અને કલોલા તાલીમ શરૂઆત કરેલ હતી, દિવસ ૦૨માં અવની પરમાર,દિવસ ૦૩ માં ઈબ્રાહીમ ધાણાની, દિવસ ૦૪માં ચાંદ્રાણી સર , દિવસ ૦૫ માં ભગીરથ ભટ્ટ, દિવસ ૦૬માં તમન્ના સિસોદિયા, દિવસ ૦૭માં પારુલ દાવડા, દિવસ ૦૮આ ટ્વિન્કલ દામાણી, દિવસ ૦૯માં દેવિતા માલવિયા દિવસ ૧૦માં હેતલબ ઝાલા, દિવસ ૧૧માં કમલેશ પંડ્યા, દિવસ ૧૨ અંતિમ દિવસ તાલીમ કાર્યક્રમનો ઉદ્યોગસાહસિકતાના સેન્ટર માં વિઝીટ અને સર્ટીફીકેટ તથા The Center for Entrepreneurship Development બુકનું વિતરણ આ સાથે કોમલબેન ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાનનો આભાર માની પૂર્ણ કરેલ છે.