સમાજકાર્ય ભવનમાં સ્વરછતા સપ્તાહની ઉજવણી તા.૨૬.૧૨.૨૦૨૨ થી તા.૩૧.૧૨.૨૦૨૨ સુધી કરવામાં આવી હતી. જેમાં ભવનના અધ્યક્ષશ્રી ડો.આર.એમ.દવેસર, ટીચિંગ સ્ટાફ શ્રી ચાંદનીબેન, નોન ટીચિંગ સ્ટાફ શ્રી હિરલબેન, બીનાબેન, હિરેનભાઈ તથા મનીષાબેન તેમજ વિદ્યાર્થીઓ જોડાયેલ હતા. અને ભવનમાં અંદરની સાઈડ તેમજ ભવનની ઉપરની બાજુ એ સફાઈ કરી હતી. તે ઉપરાંત ભાઈઓ તથા બહેનોના વોશરૂમ , ભવનની અંદરની બાજુએ આવેલ ગ્રાઉન્ડ , અધ્યક્ષની ઓફીસ , અન્ય ઓફિસો તથા ક્લાસરૂમની પણ સફાઈ કરવામાં આવી હતી