કાયદા ભવનનાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા, સ્વચ્છતા અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ તારીખ 02--10-2019 ના રોજ રાખવામાં આવેલ હતો. જેમાં તમામે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
Published by: Department of Law
02-10-2019
© 2025 Saurashtra University-Rajkot. All Rights Reserved