તા.02 ઓક્ટોબર 2019 ગાંધી જયંતિ દિવસ નિમિતે મનોવિજ્ઞાન ભવનમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી વિજયભાઇ દેશાણી એ ભવનની મુલાકાત લીધી હતી અને વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત
કરી અને ખુદ પણ સ્વચ્છતા કાર્યમાં જોડાયા હતા.