આજરોજ ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ, રાજકોટના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીને રક્ષાબંધના નિમિતે રાખડી બાંધી હતી.
આ પ્રસંગે સ્કુલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by: Office of the Pro Vice Chancellor
13-08-2019
© 2025 Saurashtra University-Rajkot. All Rights Reserved