student of 12th Standard from Rajkumar school visit psychology lab

તારીખ 29/11/2019ના રોજ રાજકુમાર સ્કૂલ ની ધોરણ 12ની વિદ્યાર્થિનીઓએ મનોવિજ્ઞાન ભવનની પ્રાયોગિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓને વિવિધ મનોવૈજ્ઞાનિક પ્રયોગોની માહિતી આપવામાં આવી હતી. 


Published by: Department of Psychology

29-11-2019