student achievement Gold medal

 સમાજશાસ્ત્ર ભવનના એમ.એ. ના બંને વિદ્યાર્થીની કુ. શ્રધ્ધા અને કુ. ઇન્દુને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે સુવર્ણ ચંદ્રક એનાયત થયો જેની સાથે પ્રતિમા બેન પંડ્યા પુરસ્કાર અને યુનિવર્સિટી દ્વારા પણ પુરસ્કાર આપવામાં આવેલ


Published by: Department of Sociology

01-02-2022