સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કબડી બહેનો સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરકોલેજ કબડી બહેનો સ્પર્ધા હિરપરા કોલેજ જેતપુર ખાતે આયોજન થયેલ હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જુદી જુદી કોલેજની ટીમો આવેલ હતી જેમાં કણસાગરા કોલેજ રાજકોટ વિજેતા થયેલ એમ વી એમ કોલેજ  રનર્સઅપ થયેલ કુલ 6 ટીમોએ ભાગ લીધેલ હતો.સમગ્ર સંચાલન સંસ્થાના પ્રિન્સિપાલ તથા પી.ટી.આઈ ડૉ.આર.બી. સરવૈયાએ કરેલ હતુ

પરીણામ

પ્રથમ :- શ્રીમતી કે.એસ.એન કણસાગરા કોલેજ રાજકોટ

દ્રિતિય :- એમ.વી.એમ આર્ટસ કોલેજ રાજકોટ

 


Published by: Physical Education Section

07-12-2021