તમીલનાડુના થંજાવુરના રાજા Srimant Rajasri Babaji Rajah Sahib Bhonsle Chhatrapati તથા મહારાણીશ્રી Gayatri Raje Sahib Bhonsle એ સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન સ્ટોલની મુલાકાત લીધી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજયના આદરણીય શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.