તારીખ 10/03/2010ના રોજ ડો. યોગેશ એ. જોગસણ દ્વારા લખાયેલ પુસ્તક સામાજિક મનોવિજ્ઞાનનું વિમોચન પ્રખર હાસ્યકાર શાહબુદીન રાઠોડના હસ્તક કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચનમાં જાણીતા ડો. કમલ પરીખ, ડો. કમલેશ જોશીપૂરા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
Published by: Department of Psychology
10-03-2010
© 2024 Saurashtra University-Rajkot. All Rights Reserved