રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકજી અને વર્તમાનમાં ગુજરાત પ્રાંતના સંગઠક માનનીય શ્રી મનોહરજીએ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શ્રી મનોહરજીનું મુળ વતન જયપુર છે.
શ્રી મનોહરજીએ કુલપતિશ્રી સાથે સ્વાવલંબી પ્રકલ્પ વિશે ચર્ચા-વિચારણા કરેલ હતી.