સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વયનિવૃત થનાર કર્મચારીઓની સેવાઓને બિરદાવતા કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વયમર્યાદાને કારણે નિવૃત થનાર ૧૧ શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ સાથે સંવાદ કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી.

વયનિવૃત થનાર શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ યુનિવર્સિટીમાં આપેલ સેવાનાં સંસ્મરણો વાગોળ્યા.

શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પાયાના પથ્થર સમાન : કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી

વયનિવૃત થનાર કર્મચારીઓની સેવાઓને બિરદાવતા કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી.


Published by: Office of the Vice Chancellor

14-06-2023