સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ કાર્યક્રમમાં ભારત સરકારશ્રીના આદરણીય કેન્દ્રીય મંત્રીશ્રી પીયુષ ગોયલજી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન સ્ટોલની મુલાકાત લીધી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ શ્રી પીયુષ ગોયલજીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક, સંશોધનાત્મક અને સામાજીક કાર્યો તથા સાહિત્યની માહિતી આપેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી કેન્દ્રીય મંત્રીશ્રી પીયુષ ગોયલજી ખુબ પ્રભાવિત થયા હતા.